ભારતનું બંધારણ (Constitution Of India) દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 અનુચ્છેદ 239 (એબી) અનુચ્છેદ 239 (એએ) અનુચ્છેદ 239(એ) અનુચ્છેદ 239 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1954 1951 1952 1953 1954 1951 1952 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમથી વેઠપ્રથા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ? અનુચ્છેદ 17 અનુચ્છેદ 29 અનુચ્છેદ 22 અનુચ્છેદ 23 અનુચ્છેદ 17 અનુચ્છેદ 29 અનુચ્છેદ 22 અનુચ્છેદ 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ, 1958ની જોગવાઈઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળનો ગુનો કરવા બદલ દોષિત જણાયેલ કેટલા વર્ષથી ઉપરની ઉંમરની કોઈ વ્યકિતને લાગુ પડશે નહીં ? 18 વર્ષ 14 વર્ષ 16 વર્ષ 17 વર્ષ 18 વર્ષ 14 વર્ષ 16 વર્ષ 17 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 6 વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે સંભાળ કાળજી અને શિક્ષણની જોગવાઈ રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ -45માં દર્શાવેલ છે, તે જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવેલ છે ? 1-4-2011 1-1-2011 1-1-2010 1-4-2010 1-4-2011 1-1-2011 1-1-2010 1-4-2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP