ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 346 અનુચ્છેદ 343 અનુચ્છેદ 348 અનુચ્છેદ 351 અનુચ્છેદ 346 અનુચ્છેદ 343 અનુચ્છેદ 348 અનુચ્છેદ 351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1615 1215 1815 1015 1615 1215 1815 1015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ? ત્રીજી પહેલી પાંચમી ચોથી ત્રીજી પહેલી પાંચમી ચોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને સ્પીકરને રાષ્ટ્રપતિને વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને સ્પીકરને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ? 12 10 11 9 12 10 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP