Talati Practice MCQ Part - 2
"બીજાના ઉપકાર સામે અપકાર કરનાર" શબ્દ સમૂહ માટેનો કયો શબ્દ છે ?

પરગજુ
નમકહસમ
નમકહલાલ
સહાયકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
દસાડા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ?

ભાવનગર
સુરેન્દ્રનગર
જૂનાગઢ
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ઈ.સ. 1958 માં ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી ખનીજતેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા હતો ?

ખેડા
લુણેજ
નવસારી
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના છે.

3/8
1/4
1/2
1/8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP