Talati Practice MCQ Part - 2 "સ્વભાવ કઈ બદલાતો નથી" એવો અર્થ ન આપતી હોય તેવી કઈ કહેવત છે ? સ્વભાવનું ઓસડ નહિ પડી ટેવ ન ટળે કૂતરાની પુછડી વાંકીને વાંકી ધીરજના ફળ મીઠા સ્વભાવનું ઓસડ નહિ પડી ટેવ ન ટળે કૂતરાની પુછડી વાંકીને વાંકી ધીરજના ફળ મીઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ડીમલાઈટ' રઘુવીર ચૌધરી રચિત ક્યા પ્રકારની સાહિત્ય રચના છે ? ભવાઈ વેશ એકાંકી ટૂંકી વાર્તા હાસ્ય નિબંધ ભવાઈ વેશ એકાંકી ટૂંકી વાર્તા હાસ્ય નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વસ્તુ અમુક કિંમતે વેચતા 2.5% નુકસાન થાય છે. જો તે વસ્તુ 150 વધુ કિંમતે વેચવામાં આવે તો 7.5% નફો થાય છે. તો વસ્તુની મૂળ કિંમત શોધો. 1750 1500 1800 2000 1750 1500 1800 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 9 450 50 300 9 450 50 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 તાડોબા નેશનલ પાર્ક કયાં આવેલ છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 "મારી હૈયા સગડી" કૃતિનો પ્રકાર કયો છે ? કાવ્યસંગ્રહ ગઝલ નવલિકા નવલકથા કાવ્યસંગ્રહ ગઝલ નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP