ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2001 2011 2008 2006 2001 2011 2008 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ -117 અનુચ્છેદ - 85 અને 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1990 1995 1998 1991 1990 1995 1998 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના હિસાબો લગતનાં કમ્ટ્રોલર અને ઓડીટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ? સંસદનાં દરેક ગૃહને રાષ્ટ્રપતિને રાજ્યસભાને લોકસભાને સંસદનાં દરેક ગૃહને રાષ્ટ્રપતિને રાજ્યસભાને લોકસભાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ? જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform civil code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP