Talati Practice MCQ Part - 2
‘નંદાદેવી’ ટોચ ___ નો ભાગ છે.

અસમ હિમાલય
કુમાઉ હિમાલય
પંજાબ હિમાલય
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
કોઈ એક કામ A અને B ભેગા મળીને 12 દિવસમાં પૂરું કરે છે, જો ફક્ત A આ જ કામ 20 દિવસમાં પૂરું કરતો હોય, તો ફક્ત Bને આ જ કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?

30
15
35
25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એનાલોગ ડેટા લખવા ___ વપરાય છે.

આપેલ તમામ
ઓડિયો કેસેટ
ટ્રેપ ડ્રાઈવ
ફલોપી ડીસ્ક ડ્રાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP