Talati Practice MCQ Part - 2
પદાર્થની માત્રામાં વૃદ્ધિ થતા તેની ___ માં પરિવર્તન થતું નથી.

ઘનતા
પ્રબળતા (Volume)
વજન
જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી 3 : 1ના ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં દૂધનુ કેટલું પ્રમાણ ઉમેરવામાં આવે જેથી દૂધ અને પાણીનો ગુણોત્તર 4 : 1 થઈ જાય.

5 લીટર
7 લીટર
6 લીટર
4 લીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP