ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ? અનુચ્છેદ 177 અનુચ્છેદ 188 અનુચ્છેદ 88 અનુચ્છેદ 166 અનુચ્છેદ 177 અનુચ્છેદ 188 અનુચ્છેદ 88 અનુચ્છેદ 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? જિલ્લા અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતોને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદામંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદામંત્રી અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ? અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? રાજ્યના મુખ્ય સચિવશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને રાજ્યના મુખ્ય સચિવશ્રીને માનનીય રાજ્યપાલશ્રીને વિધાનસભાના અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સ્પીકર એટર્ની જનરલ સોલિસિટર જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સ્પીકર એટર્ની જનરલ સોલિસિટર જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP