Talati Practice MCQ Part - 2
વલભીમાં ભરાયેલ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા ?

બિંદુસાર
સ્થૂલભદ્ર
અશોક
દેવારાધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બ્રાઉઝરમાં કોઈ ટેબને બંધ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે ?

Ctrl + W
Ctrl + T
Ctrl + A
Ctrl + Y

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
બંધારણમાં નવમી અનુસૂચિ કોના દ્વારા જોડવામાં આવી ?

એકસઠમો સુધારો
આઠમો સુધારો
બેતાલીસમો સુધારો
પ્રથમ સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP