Talati Practice MCQ Part - 2 કેન્દ્રીય ભૂમિ અને જળ સંરક્ષણ સંશોધન કેન્દ્ર કયાં આવેલ છે ? ચંદીગઢ દહેરાદૂન મસુરી ઉટકમંડ ચંદીગઢ દહેરાદૂન મસુરી ઉટકમંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટાંકી એક નળ દ્વારા 15 કલાકમાં ભરી શકાય છે.ટાંકીના તળીયે લીકેજના લીધે ટાંકી ભરવામાં 5 કલાક વધારે લાગે છે. જો ટાંકી પૂર્ણ ભરેલી હોય તો આ લીકેજના કારણે તે કેટલા કલાકમાં ખાલી થશે ? 50 60 35 45 50 60 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'દેડકાંની પાંચશેરી' કોની એકાંકી છે ? જયંતિ દલાલ પ્રહલાદ પારેખ ચં.ચી.મહેતા રસિકલાલ પરીખ જયંતિ દલાલ પ્રહલાદ પારેખ ચં.ચી.મહેતા રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે ? સોડિયમ કાર્બોનેટ મેગ્નેશિયમ સોડિયમ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ કાર્બોનેટ મેગ્નેશિયમ સોડિયમ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સમાનાર્થી શબ્દ આપો :– 'પન્નગ’ સાપ દોરડું સિત નંગ સાપ દોરડું સિત નંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Make the noun of the ‘Achieve’. Achieving Disachieve Achieved Achievement Achieving Disachieve Achieved Achievement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP