Talati Practice MCQ Part - 2
કેન્દ્ર સરકારની વહીવટી કામગીરીની સમીક્ષા સૌપ્રથમ કોણે કરી હતી ?

એ.ડી. ગોરવાલા
એન. ગોપાલસ્વામી આયંગર
સરદાર પટેલ
બી.આર. આબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
જો વર્તુળની ત્રિજ્યાણા માપમાં 20% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં ___ વધારો થાય ?

50%
44%
40%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહી મળે ત્યાં સુધી પાઘડી નહી પહેરું ’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

શામળ
નંદશંકર મહેતા
આનંદશંકર ધ્રુવ
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP