Talati Practice MCQ Part - 2
A અને B મળી એક કામને 18દિવસમાં, B અને C 24 દિવસમાં તથા A અને C 36 દિવસમાં પૂર્ણ કરે છે. ત્રણેય સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે ?
Talati Practice MCQ Part - 2
એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો.