Talati Practice MCQ Part - 2
ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલ છે ?

આંધ્રપ્રદેશ
હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
25 મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ ક્યા રાજ્યમાં શરુ થઈ છે ?

હરિયાણા
ગુજરાત
પંજાબ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નોનસ્ટીક વાસણો બનાવવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

ઝીંક ફોસ્ફાઈડ
પોલિએમાઈડ
રોલ્ડ ગોલ્ડ
ટેફલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP