Talati Practice MCQ Part - 3 અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ? મેહમૂદ બેગડા દાઉદખાન અહમદ શાહ કુતુબુદ્દીન મોહમ્મદ શાહ મેહમૂદ બેગડા દાઉદખાન અહમદ શાહ કુતુબુદ્દીન મોહમ્મદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કવિ અખાએ કયા મુઘલ રાજાની ટંકશાળામાં ઉપરી અધિકારી તરીકે કાર્ય કર્યું ? અકબર હુમાયુ જહાંગીર બાબર અકબર હુમાયુ જહાંગીર બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ? સરોજિની નાયડુ શારદા મુખરજી પ્રતિભા પાટીલ કુમુદબેન જોષી સરોજિની નાયડુ શારદા મુખરજી પ્રતિભા પાટીલ કુમુદબેન જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સુજની’ નામની રજાઈ માટે કયુ શહેર પ્રખ્યાત છે ? મોરબી અમદાવાદ જામનગર ભરૂચ મોરબી અમદાવાદ જામનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોની જગ્યાએ શ્રી ગ્રેહામ રીડની ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ? રાજેન્દ્ર સિંહ દેવેન્દ્ર સિંહ હરીશ સાલ્વે હરેન્દ્ર સિંહ રાજેન્દ્ર સિંહ દેવેન્દ્ર સિંહ હરીશ સાલ્વે હરેન્દ્ર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અવરોધનો એકમ શું છે ? ઓહમ વોલ્ટ જૂલ કુલંબ ઓહમ વોલ્ટ જૂલ કુલંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP