ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો વ્યંજનનો ઉચ્ચારસ્થાન પ્રમાણેનો પ્રકાર નથી ? ઔષ્ઠય મૂર્ધન્ય સંઘર્ષી તાલવ્ય ઔષ્ઠય મૂર્ધન્ય સંઘર્ષી તાલવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી જોડણીવાળો વિકલ્પ પસંદ કરો. દીવાસળી દીવાડાંડી દિવાળી શિલાલેખ દીવાસળી દીવાડાંડી દિવાળી શિલાલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.બધું જાણકાર અંતર્યામી સંન્યાસી વિદ્વાન સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી વિદ્વાન સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ સ જ સ ય લ ગા' કયા છંદનું બંધારણ છે ? શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો. ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે ? ચાર ત્રણ બે છ ચાર ત્રણ બે છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP