Talati Practice MCQ Part - 2 ઢાઢર અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? કાનમ વાકળ ચરોતર ભાલ કાનમ વાકળ ચરોતર ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 બ્રાઉઝરમાં કોઈ ટેબને બંધ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે ? Ctrl + T Ctrl + A Ctrl + W Ctrl + Y Ctrl + T Ctrl + A Ctrl + W Ctrl + Y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘એગ્રીકલ્ચર રીસર્ચ સ્ટેશન’ – ઠાસરા કયા જિલ્લામાં આવેલ છે ? ખેડા જૂનાગઢ નવસારી વડોદરા ખેડા જૂનાગઢ નવસારી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયું અંગ ભારતીય શાસન વ્યવસ્થામાં ન આવે ? ન્યાયતંત્ર રાષ્ટ્રપતિ કારોબારી ધારાસભા ન્યાયતંત્ર રાષ્ટ્રપતિ કારોબારી ધારાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Sharaddha ___ since afternoon was working has been working works is working was working has been working works is working ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કયા મુઘલ શાસકને આલમગીર કહેવામાં આવતા ? ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP