Talati Practice MCQ Part - 2 રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવો :– કામિની ખાવાને મહત્ત્વ આપે છે. ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કઈ નદી સહ્યાદ્રી પર્વતમાંથી નીકળતી નથી ? ઔરંગા પાર મહી પૂર્ણા ઔરંગા પાર મહી પૂર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 “વર્તુળ : વ્યાસ” જેવી જોડી પસંદ કરો. લંબચોરસ : વિકર્ણ દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કૃદંતનો પ્રકાર શોધો : ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે વર્તમાનકૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિદ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક ટેબલ તથા એક ખરશીનું કુલ મૂલ્ય રૂા.2500 છે. 3 ટેબલનું મૂલ્ય 4 ખુરશીના મૂલ્યથી રૂા. 1200 વધારે છે. એક ટેબલ તથા એક ખુરશીનું મૂલ્યનો તફાવત શોધો. રૂા. 700 રૂા. 600 રૂા. 800 રૂા. 900 રૂા. 700 રૂા. 600 રૂા. 800 રૂા. 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા અસ્તિત્વમાં નથી ? ગોવા દિલ્હી લક્ષદ્વીપ પોંડીચેરી ગોવા દિલ્હી લક્ષદ્વીપ પોંડીચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP