Talati Practice MCQ Part - 2
પ્રકાશનું સાત રંગોમાં વિભાજન થતા કયા રંગનું પ્રકીર્ણન વધુ થાય છે?

જાંબલી
વાદળી
પીળો
લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
વિરુદ્ધાર્થી શબ્દ આપો :– અગમ્બુદ્ધિ

અલ્પ બુદ્ધિ
તીવ્ર બુદ્ધિ
વિનાશ બુદ્ધિ
પચ્છમ બુદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેના પૈકી કયો શબ્દ “રાજા”નો પર્યાય નથી ?

નૃપતિ
ક્ષિતિપાલ
મહીપાલ
ભૂદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP