Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાં ઠંડક ઉત્પન્ન કરવા માટે થાય છે ? મેગ્નેશિયમ સોડિયમ કાર્બોનેટ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ મેગ્નેશિયમ સોડિયમ કાર્બોનેટ આપેલ પૈકી એક પણ નહીં સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અલંકાર ઓળખાવો :– વા વાયાને વાદળ ઉમટયાં. અનન્વય ઉપમા શ્લેષ વર્ણાનુપ્રાસ અનન્વય ઉપમા શ્લેષ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘એક આગિયાને’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? નટવરલાલ પંડ્યા કાન્ત કલાપી જયંત ખત્રી નટવરલાલ પંડ્યા કાન્ત કલાપી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? ભોગીલાલ ગાંધી ક. મા. મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ભોગીલાલ ગાંધી ક. મા. મુનશી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 It is raining, ___ ? isn't it is it aren’t it can't it isn't it is it aren’t it can't it ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ઝફરખાને કયું નામ ધારણ કરી ગુજરાતની ગાદી સંભાળી હતી ? મુઝફ્ફરશાહ બીજો મુઝફ્ફરશાહ પ્રથમ ગ્યાસુદ્દીન મહંમદશાહ મહંમદશાહ પ્રથમ મુઝફ્ફરશાહ બીજો મુઝફ્ફરશાહ પ્રથમ ગ્યાસુદ્દીન મહંમદશાહ મહંમદશાહ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP