Talati Practice MCQ Part - 3 કેન્દ્ર રાજ્ય સંબંધ પર વિચાર કરવા સરકારીયા આયોગની સ્થાપના કયારે થઈ ? ઈ.સ. 1983 ઈ.સ. 1982 ઈ.સ. 1981 ઈ.સ. 1967 ઈ.સ. 1983 ઈ.સ. 1982 ઈ.સ. 1981 ઈ.સ. 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે ? નિસ્યંદન ઘનીભવન રિવર્સ ઓસ્મોસીસ બાષ્પીભવન નિસ્યંદન ઘનીભવન રિવર્સ ઓસ્મોસીસ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેના જિલ્લાઓને જંગલવિસ્તારના વિતરણ સંદર્ભમાં ઘટતા જતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો. ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલ શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે ? મિજબાનિ મીજબાનિ મીજબાની મિજબાની મિજબાનિ મીજબાનિ મીજબાની મિજબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય. 6 2 3 4 6 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP