Talati Practice MCQ Part - 3
ગુજરાત અને મધ્યપ્રદેશના કયા બે ગામ વિશ્વના પ્રથમ વ્યસન મુક્ત ગામ બન્યા છે ?

ભેખડિયા અને જામલી
ભેખડિયા અને સાવલી
ભેખડિયા અને ચમોલી
ભેખડિયા અને રખોલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જો વ્યાજ દર 6 મહિને ઉમેરાતું હોય તો રૂા. 5000નું 16 ટકાના વ્યાજના દરે 1½ વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે ?

1299
1196
1399
1995

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
“વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ?

એમીટર
બેરોમીટર
ડાયનેમોમીટર
ગેલ્વેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. : “છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું”

છાયા ગંધર્વના પ્રેમમાં પડી
છાયા ગંધર્વને પ્રેમ કરશે
છાયા ગંધર્વને પ્રેમ કરે છે
શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP