Talati Practice MCQ Part - 3 ઓલમ્પીક ગેમમાં હોકી માટે સૌપ્રથમ સુવર્ણ ચંદ્રક ભારતે કયારે જીત્યો ? 1928 1932 1936 1948 1928 1932 1936 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ? અનંત અપાર અસીમ અનાદિ અનંત અપાર અસીમ અનાદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારત અને કયા દેશ વચ્ચે AUSINDEX-19નું આયોજન થયું હતું ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા ન્યુઝીલેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. છ ચાર આઠ દસ છ ચાર આઠ દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. : “છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું” શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ? પ્રતિભા પાટીલ શારદા મુખરજી સરોજિની નાયડુ કુમુદબેન જોષી પ્રતિભા પાટીલ શારદા મુખરજી સરોજિની નાયડુ કુમુદબેન જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP