કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત વિમિત વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં કેટલા રૂપિયાનો વીમો મળે છે ?

છ લાખ રૂપિયા
બે લાખ રૂપિયા
ચાર લાખ રૂપિયા
ત્રણ લાખ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કયા જિલ્લાઓમાં બનાવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોનું ઈ-લોકાપણૅ કર્યું હતું ?

રાજકોટ, ભાવનગર
અમદાવાદ, રાજકોટ
અમદાવાદ, વડોદરા
રાજકોટ, વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા શહેરમાં ભારતના ખ્યાતનામ મહિલા બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટાના નામ પરથી જ્વાલા ગટ્ટા એકેડમી ઓફ એકસેલન્સની સ્થાપના કરવામાં આવી ?

કોચી
ચેન્નાઈ
કોલકાતા
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP