Talati Practice MCQ Part - 3 ‘જ ત જ ગા ગા’ કયા છંદનું બંધારણ છે ? ભૂજંગી ઉપેન્દ્રવજા ઉપજાતિ ત્રોટક ભૂજંગી ઉપેન્દ્રવજા ઉપજાતિ ત્રોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શાંઘાઈ કો. ઓપરેશનનું વડું મથક કયાં આવેલું છે ? કોબોડિયા બેઈજિંગ તુર્કી મોંગોલિયા કોબોડિયા બેઈજિંગ તુર્કી મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ? કુતુબુદ્દીન મોહમ્મદ શાહ મેહમૂદ બેગડા દાઉદખાન અહમદ શાહ કુતુબુદ્દીન મોહમ્મદ શાહ મેહમૂદ બેગડા દાઉદખાન અહમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 Dosમાં ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે ? 8 6 15 7 8 6 15 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગ્રંથ કયો ? સુરત સંગ્રામ કાન્હદડે પ્રબંધ રેવતગિરિ રણમણ ચરિત સુરત સંગ્રામ કાન્હદડે પ્રબંધ રેવતગિરિ રણમણ ચરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જો દૂધ અને પાણીના 20 લિટરના મિશ્રણમાં 2% પાણી હોય તો, એ મિશ્રણમાં કેટલું દૂધ ઉમેરવાથી બનતા નવા મિશ્રણમાં 1% પાણી હોય ? 40 લી. 10 લી. 19.8 લી. 20 લી. 40 લી. 10 લી. 19.8 લી. 20 લી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP