Talati Practice MCQ Part - 3 ‘ડિમલાઈટ’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? મધુસુદન ઠાકર ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ મધુસુદન ઠાકર ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શુકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કથક કયા રાજ્યનું પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્ય છે ? તમિલનાડુ ઉત્તર પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઉત્તર પ્રદેશ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જીવમાં જીવ આવવો' એટલે શું ? આશ્ચર્યનો અનુભવ થવો. શાંતિ થવી. ઉત્સાહમાં વધારો થવો. મરેલું સજીવન થવું આશ્ચર્યનો અનુભવ થવો. શાંતિ થવી. ઉત્સાહમાં વધારો થવો. મરેલું સજીવન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જ્યારે રામની ઉંમર 18 વર્ષ ત્યારે રાજુની ઉંમર 50 વર્ષ થશે. રાજુની ઉંમર રામની ઉંમર કરતાં 5 ઘણી હશે ત્યારે રાજુની ઉંમર કેટલી હશે ? 44 36 48 40 44 36 48 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ’ આ વાક્યમાં 'ખરેખર' કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે ? નિશ્ચયવાચક સમયવાચક રીતિવાચક નકારવાચક નિશ્ચયવાચક સમયવાચક રીતિવાચક નકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 312 રૂા.ના 66(2/3)% એ 200 રૂા. થી કેટલા વધારે છે ? 8 રૂ।. 96 રૂ।. 104 રૂ।. 4 રૂ।. 8 રૂ।. 96 રૂ।. 104 રૂ।. 4 રૂ।. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP