Talati Practice MCQ Part - 3
રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુતમ ઉંમર ___ છે.

35 વર્ષ
30 વર્ષ
25 વર્ષ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોમ્પ્યુટરમાં ફ્લોપી ડિસ્કની રચનામાં કોનો ઉપયોગ થાય છે ?

મેગ્નેટીક ડાઈ
મેટલ
સીલીકોન
કોપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ?

અનાદિ
અપાર
અસીમ
અનંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP