ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.

નિષેધવાચક
રીતિવાચક
પ્રમાણવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પેલો ડુંગર દૂરથી જ રળિયામણો લાગે છે. - રેખાંકિત પદની વ્યાકરણગત લાક્ષણિકતા નક્કી કરો.

આપેલ તમામ
દર્શક વિશેષણ
દર્શક ક્રિયાવિશેષણ
દર્શક સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંયોજકનું કામ શું ?

વાક્ય-શબ્દો-વર્ણોની વિશેષતા દર્શાવે
વર્ણો-શબ્દો-વાક્યોને જોડે
તમામ સાચું
વાક્યો-શબ્દો-વર્ણોને છૂટા પાડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નેતાજીની આ ત્રીસમી મહાસભા છે. રેખાયુક્ત શબ્દમાં રહેલ વિશેષણને પ્રકારબધ્ધ કરો.

આવૃતિસૂચક
ગુણવાચક
સંખ્યાવાચક
ક્રમવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP