Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજ્યની સીમા રાજસ્થાન સાથે અડકતી નથી ? ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચે દર્શાવેલા કયા વિકલ્પમાં ચડતા ક્રમમાં સંમેય સંખ્યાઓ છે ? 1/3, 2/5, 4/7, 3/5, 5/6, 6/7 1/3, 2/5, 3/5, 4/7, 5/6, 6/7 1/3, 2/3, 3/5, 4/4, 5/6, 7/6 2/5, 3/2, 1/3, 4/7, 5/6, 6/7 1/3, 2/5, 4/7, 3/5, 5/6, 6/7 1/3, 2/5, 3/5, 4/7, 5/6, 6/7 1/3, 2/3, 3/5, 4/4, 5/6, 7/6 2/5, 3/2, 1/3, 4/7, 5/6, 6/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આસવ’ કોની કૃતિ છે ? જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી જ્યોતીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી હરીન્દ્ર દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કોમ્પ્યુટરમાં ફ્લોપી ડિસ્કની રચનામાં કોનો ઉપયોગ થાય છે ? મેગ્નેટીક ડાઈ મેટલ કોપર સીલીકોન મેગ્નેટીક ડાઈ મેટલ કોપર સીલીકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ચામુંડરાજે શુકલતીર્થમાં સમાધિ લીધેલ હતી. જે શુકલતીર્થ કયા જિલ્લામાં આવેલું છે ? તાપી સુરત ભરૂચ નર્મદા તાપી સુરત ભરૂચ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ગણદેવીનું શું વખણાય છે ? શેરડી ખાંડ ગોળ મિઠાઈ શેરડી ખાંડ ગોળ મિઠાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP