Talati Practice MCQ Part - 3 ‘દિનાર’ કયા દેશની મુદ્રા છે ? ઈન્ડોનેશિયા ઈરાક ઈરાન ચીન ઈન્ડોનેશિયા ઈરાક ઈરાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજન યોજના’ ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક વ્યક્તિએ 4 કિલો કેરી રૂ. 32માં ખરીદી અને રૂ. 60ની 5 કિલો વેચે છે. તેણે 148 રૂ. નફો કમાવવા માટે કેટલા કિલો કેરી વેચવી પડે ? 28 કિલો 25 કિલો 37 કિલો 35 કિલો 28 કિલો 25 કિલો 37 કિલો 35 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષામાં અંતઃસ્થ વ્યંજન કેટલા છે ? 4 11 5 7 4 11 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેના રૂઢીપ્રયોગનું – કયું જોડકું સાચું છે ? વિસ્મૃતિ થવી – યાદ કરવું લાલપીળા થવું – ખુબ જ હસવું રાવ કરવી – પ્રસંશા કરવી બીડુ ઝડપવું – પડકાર ઝીલવો વિસ્મૃતિ થવી – યાદ કરવું લાલપીળા થવું – ખુબ જ હસવું રાવ કરવી – પ્રસંશા કરવી બીડુ ઝડપવું – પડકાર ઝીલવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ? દોહરો ચોપાઈ મનહર હરિગીત દોહરો ચોપાઈ મનહર હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP