Talati Practice MCQ Part - 3 જલગાંવ ઉની કાપડની મીલ આવેલ તે કયા રાજ્યમાં છે ? હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા ? શારદા મુખરજી પ્રતિભા પાટીલ સરોજિની નાયડુ કુમુદબેન જોષી શારદા મુખરજી પ્રતિભા પાટીલ સરોજિની નાયડુ કુમુદબેન જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો. જીવવામાં મળતા એક પણ નહીં પડ્યો જીવવામાં મળતા એક પણ નહીં પડ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે ? સરસ્વતી સતલુજ કાવેરી ગોદાવરી સરસ્વતી સતલુજ કાવેરી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમુદ્રમાં અને અંતરીક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? ગાયરોસ્કોપ સિસ્મોમીટર મેનોમીટર ઓડિયોમીટર ગાયરોસ્કોપ સિસ્મોમીટર મેનોમીટર ઓડિયોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં પ્રથમ ખનીજ તેલનો કૂવો કયાંથી મળી આવ્યો ? ભરૂચ લુણેજ પોપણી અંકલેશ્વર ભરૂચ લુણેજ પોપણી અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP