Talati Practice MCQ Part - 3 ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી જવાબ ભૂલ નહી તેથી જવાબ ભૂલ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 "કુમાર અને ગૌરી” કોની જાણીતી કૃતિ છે ? વાસુકિ ન્હાનાલાલ સુંદરમ કાન્ત વાસુકિ ન્હાનાલાલ સુંદરમ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આસવ’ કોની કૃતિ છે ? જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બે પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં પાણી ભરી શકીએ, જો બંને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ? 6 મિનિટ 8 મિનિટ 1/3 મિનિટ 6/3 મિનિટ 6 મિનિટ 8 મિનિટ 1/3 મિનિટ 6/3 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ? જીલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશનર જીલ્લા વિકાસ અધિકારી જીલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશનર જીલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ઝીણાભાઈ દેસાઈ કયા સાહિત્ય પ્રકાર માટે પ્રસિદ્ધ હતા ? છપ્પા પદ સોનેટ હાઈકુ છપ્પા પદ સોનેટ હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP