Talati Practice MCQ Part - 3
'અખોવન' કૃતિ કોની છે ?

ગુણવંતરાય આચાર્ય
ઉમાશંકર જોશી
કાકાસાહેબ કાલેલકર
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

નાટ્ય
ટૂંકી વાર્તા
નવલકથા
કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP