Talati Practice MCQ Part - 3 ‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો. ટૂંકી વાર્તા કાવ્ય નવલકથા નાટ્ય ટૂંકી વાર્તા કાવ્ય નવલકથા નાટ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમાસ ઓળખાવો – કપુત મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બે સંખ્યાનો સરવાળો 37 છે. અને તેના વર્ગોનો તફાવત 185 છે, તો બંને સંખ્યાનું અંતર શું હશે ? 4 10 5 3 4 10 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલી છે ? મિલ મજુર આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ મિલ મજુર આંદોલન બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો : વખાણી ખીચડી દાંતે વળગે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ હર્ષ બ્રહ્મભટ્ટ નરેન્દ્ર મોદી વિનોદ જોશી રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP