Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા રાજાના પત્ની દ્વારા રાણકીવાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું ?

કર્ણદેવ
મૂળરાજ
સિધ્ધરાજ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : ડોક્ટરની ના છતાં તેણે પાંચ ગુલાબજાંબુ ખાધા.

ગુલાબજાંબુ
ના
છતાં
પાંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP