Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? સરદાર વલ્લભભાઈ પટેલ રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ ડો. બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મારાથી પત્ર લખાય છે’ કર્તરી વાક્ય બનાવો. મેં પત્ર લખાવ્યો હું પત્ર લખું છું મારા વડે પત્ર લખાય છે મને પત્ર લખ્યો મેં પત્ર લખાવ્યો હું પત્ર લખું છું મારા વડે પત્ર લખાય છે મને પત્ર લખ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્પષ્ટ’ નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. સંક્ષિપ્ત સંદિગ્ધ વિસ્તૃત જૂઠુ સંક્ષિપ્ત સંદિગ્ધ વિસ્તૃત જૂઠુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ રાજેન્દ્ર શુક્લ વિનોદ જોશી નરેન્દ્ર મોદી હર્ષ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જક્ષણી કોની ટુંકી વાર્તા છે ? ગૌરીશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર કાકા કાલેલકર રામનારાયણ પાઠક ગૌરીશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર કાકા કાલેલકર રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક મહિલાની તરફ ઈશારો કરીને શૈલેષે કહ્યું કે તે મારી માતાની દિકરીના પિતાની માતાની દીકરી છે. તો સ્ત્રીનો શૈલેષ સાથેનો શું સંબંધ થાય ? બહેન પૌત્રી ફઈબા પુત્રી બહેન પૌત્રી ફઈબા પુત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP