Talati Practice MCQ Part - 3 કયા પ્લોટરમાં ચોક્કસ માપનું જ પેપર વાપરવામાં આવે છે ? ફેલેટબેટ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ડ્રમ ફેલેટબેટ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ડ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 હાઇકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના ક્યા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 અનુચ્છેદ 226 અનુચ્છેદ 32 અનુચ્છેદ 201 અનુચ્છેદ 154 અનુચ્છેદ 226 અનુચ્છેદ 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અરવલ્લીની ગિરિમાળા–સિરોહી જિલ્લો રાજસ્થાનથી કઈ નદી ઉદ્ભવે છે ? મહી તાપી સાબરમતી બનાસ મહી તાપી સાબરમતી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક કામ A અને B 12 દિવસમાં, B અને C 15 દિવસમાં, C અને A 20 દિવસમાં પૂરું કરે છે. જો A, B અને C એક સાથે મળીને કાર્ય કરે તો તે આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ? 7(5/6) દિવસ 15(2/3) દિવસ 5 દિવસ 10 દિવસ 7(5/6) દિવસ 15(2/3) દિવસ 5 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ત્યાં બોલનાર કેટલા હતાં – કૃદંતનો પ્રકાર જણાવો. ભૂતકૃદંત ભવિષ્યકૃદંત આપેલ પૈકી એક પણ નહીં વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત આપેલ પૈકી એક પણ નહીં વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દહેગામ’ કયા જિલ્લામાં આવેલ છે ? બોટાદ અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર બોટાદ અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP