Talati Practice MCQ Part - 3
ગુજરાતી સાહિત્યમાં કોને ઉર્દૂ ગઝલકારનું બહુમાન પ્રાપ્ત થયું ?

શૂન્ય પાલનપુરી
વલી ગુજરાતી
બાલશંકર કંથારિયા
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પ્રથમ ખનીજ તેલનો કૂવો કયાંથી મળી આવ્યો ?

ભરૂચ
લુણેજ
અંકલેશ્વર
પોપણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેનામાંથી સાચી જોડણી ઓળખાવો.

મુલ્યપત્રીકા
મૂલ્યપત્રીકા
મૂલ્યપત્રિકા
મુલ્યપત્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
કોમ્પ્યુટરમાં ફ્લોપી ડિસ્કની રચનામાં કોનો ઉપયોગ થાય છે ?

મેટલ
કોપર
મેગ્નેટીક ડાઈ
સીલીકોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP