Talati Practice MCQ Part - 3
કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ?

વંદે માતરમ્
ઈન્કલાબ
જન ગણ મન
સરફરોશી કી તમન્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયારે કરવામાં આવી હતી ?

26 જાન્યુઆરી, 1959
15 ઓગસ્ટ, 1959
30 જાન્યુઆરી, 1959
2 ઓક્ટોબર, 1959

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ?

મોતીભાઈ અમીન
સુરસિંહજી ગોહિલ
ઉમાશંકર જોશી
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP