Talati Practice MCQ Part - 3 ક્યા અંગ્રેજ અધિકારીના પ્રયાસથી ભારતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણની શરૂઆત થઈ ? લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ સ્પેન લોર્ડ મેકોલે લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ સ્પેન લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ઉમરાળા’ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા સુરેન્દ્રનગર જામનગર ભાવનગર બનાસકાંઠા સુરેન્દ્રનગર જામનગર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ? નિરંજના સરસ્વતી ૠજુપાલિકા સરયુ નિરંજના સરસ્વતી ૠજુપાલિકા સરયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકીત શબ્દનો કૃદંત ઓળખાવોઃ– રેખા ભાવિકને ખવડાવીને ખાય છે. સંબંધક ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સામાન્ય કૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સામાન્ય કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 અવકાશમાં જનાર સૌપ્રથમ માનવી પુરી ગાગરીનને ક્યા અવકાશયાન દ્વારા મોકલવામાં આવ્યા હતા ? વોસ્ટોક – 1 એપોલો - 1 વેનેરા - 1 વેનેરા- 5 વોસ્ટોક – 1 એપોલો - 1 વેનેરા - 1 વેનેરા- 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ? કલાપી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સુંદરમ કલાપી પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર સુંદરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP