Talati Practice MCQ Part - 3
MS. Wordમાં કેટલી વખત Click કરવાથી આખો પેરેગ્રાફ સિલેક્ટ થાય છે ?

3
4
2
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ડિમેટ એકાઉન્ટનો સંબંધ કોની સાથે છે ?

કૃષિ યોજના
બેન્ક
શેર બજાર
ઈન્સ્યોરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ઈસરો દ્વારા 1 એપ્રિલ, 2019ના રોજ લોન્ચ કરવામાં આવેલો એમિસેટ ઉપગ્રહ કયા પ્રકારનો છે ?

હવામાન
આપેલ પૈકી એક પણ નહીં
સૈન્ય
કોમ્યુનિકેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP