Talati Practice MCQ Part - 3
ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / ક્રિકેટર કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલ છે ?

અનુચ્છેદ–312
અનુચ્છેદ-310
અનુચ્છેદ-311
અનુચ્છેદ–309

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આમલીમાં કયો એસિડ આવેલો હોય છે ?

ટાર્ટરીક એસિડ
બોરિક એસિડ
સાઈટ્રીક એસિડ
ઓક્ઝેલિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભગવાન બુદ્ધને કઈ નદીના કિનારે પીપળના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી ?

ૠજુપાલિકા
નિરંજના
સરયુ
સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP