Talati Practice MCQ Part - 3 'સરસ્વતીચંદ્ર' નવલકથાના કેટલા ભાગ છે ? 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 125% ને દશાંશમાં ફેરવો. 12.50 12.5 125 1.25 12.50 12.5 125 1.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મનુભાઈ પંચોળીની કઈ કૃતિ હિટલરના જીવન પર આધારિત છે ? અઢારસો સત્તાવન પરિત્રાણ અંતિમ અધ્યાય ગૃહરાણ્ય અઢારસો સત્તાવન પરિત્રાણ અંતિમ અધ્યાય ગૃહરાણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પૃથ્વીના સૌથી ઉપલા પડને શું કહે છે ? મોહો સિયાલ નીફે સાઈમા મોહો સિયાલ નીફે સાઈમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? કાનમ ધ્રોલ પડધરી ઘોઘા કાનમ ધ્રોલ પડધરી ઘોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં પુસ્તકાલય શરૂ કરવાનો શ્રેય કોણે ફાળે જાય છે ? નર્મદ સુરસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી મોતીભાઈ અમીન નર્મદ સુરસિંહજી ગોહિલ ઉમાશંકર જોશી મોતીભાઈ અમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP