કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હોર્નબિલ ફેસ્ટિવલ એ કયા રાજ્યનો સાંસ્કૃતિક તહેવાર છે ? નાગાલેન્ડ ત્રિપુરા આસામ મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા આસામ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD) એ ભારતની કઈ પહેલને સંયુક્ત રાષ્ટ્ર રોકાણ પ્રમોશન એવોર્ડ 2020 એનાયત કર્યો ? આત્મનિર્ભર ભારત ડિજિટલ ઇન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન ઈન્વેસ્ટ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ડિજિટલ ઇન્ડિયા સ્વચ્છ ભારત અભિયાન ઈન્વેસ્ટ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ? 1 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એસોસિએશન(WLPGA)ના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? ડી. રાજકુમાર શશી શંકર મુકેશકુમાર સુરાણા શ્રીકાંત માધવ વૈધ ડી. રાજકુમાર શશી શંકર મુકેશકુમાર સુરાણા શ્રીકાંત માધવ વૈધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ કઈ સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75રૂ.નો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ? વર્લ્ડ બેંક UNESCO UN FAO વર્લ્ડ બેંક UNESCO UN FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP