ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે ફ્રેન્ચોએ પુડુચેરી, કારાયકલ અને યમન ભારત સરકારને સોંપ્યા હતા ? ઈ.સ.1955 ઈ.સ.1952 ઈ.સ.1954 ઈ.સ.1953 ઈ.સ.1955 ઈ.સ.1952 ઈ.સ.1954 ઈ.સ.1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન કનૈયાલાલ મુનશી સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 03 10 07 05 03 10 07 05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય ? મેન્ડેમસ હેબિયસ કોર્પ્સ સર્ટિઓરરી કવો વોરન્ટો મેન્ડેમસ હેબિયસ કોર્પ્સ સર્ટિઓરરી કવો વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી ? 15મા 13મા 16મા 14મા 15મા 13મા 16મા 14મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ પદ સંભાળે છે ? 1961 1969 1968 1950 1961 1969 1968 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP