Talati Practice MCQ Part - 3 'અખોવન' કૃતિ કોની છે ? ગુણવંતરાય આચાર્ય રમણભાઈ નીલકંઠ ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર ગુણવંતરાય આચાર્ય રમણભાઈ નીલકંઠ ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'ખરેખર આપણે આ કામ જાતે કરવું જોઈએ’ આ વાક્યમાં 'ખરેખર' કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે ? નકારવાચક સમયવાચક રીતિવાચક નિશ્ચયવાચક નકારવાચક સમયવાચક રીતિવાચક નિશ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? વ્યક્તિવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘લોકપાલ’ શબ્દ સૌપ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? એલ. એમ. સંઘવી ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કનિયા નાથપાઈ એલ. એમ. સંઘવી ગજેન્દ્ર ગડકર હરિલાલ જે. કનિયા નાથપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેના જિલ્લાઓને જંગલવિસ્તારના વિતરણ સંદર્ભમાં ઘટતા જતા ક્રમમાં દર્શાવતો વિકલ્પ પસંદ કરો. કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ કચ્છ, જૂનાગઢ, નર્મદા, ડાંગ નર્મદા, ડાંગ, કચ્છ, જૂનાગઢ ડાંગ, નર્મદા, જૂનાગઢ, કચ્છ જૂનાગઢ, ડાંગ, નર્મદા, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP