ભારતનું બંધારણ (Constitution Of India) તાત્કાલિક કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંકમાં સમાન રાષ્ટ્રીય કટોકટી ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૪૭ ૧૯૭૫ ૧૯૫૧ ૧૯૭૭ ૧૯૪૭ ૧૯૭૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે ? 26 182 11 4 26 182 11 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? સાંસદ સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે કારોબારી સર્વોચ્ચ છે સાંસદ સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે કારોબારી સર્વોચ્ચ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? કલમ -41 બંધારણમાં જોગવાઈ નથી કલમ -51 એ કલમ -24 કલમ -41 બંધારણમાં જોગવાઈ નથી કલમ -51 એ કલમ -24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP