ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે હરિયાણા અલગ રાજ્ય બન્યું ? ઈ.સ.1968 ઈ.સ.1966 ઈ.સ.1970 ઈ.સ.1960 ઈ.સ.1968 ઈ.સ.1966 ઈ.સ.1970 ઈ.સ.1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે ? અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 અનુચ્છેદ 58 અનુચ્છેદ 56 અનુચ્છેદ 59 અનુચ્છેદ 57 અનુચ્છેદ 58 અનુચ્છેદ 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 74મો સુધારો 72મો સુધારો 71મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 72મો સુધારો 71મો સુધારો 73મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? કેનેડા જર્મની ઈંગલેન્ડ અમેરિકા કેનેડા જર્મની ઈંગલેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 18 19 25 22 18 19 25 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? હાઇકોર્ટ ડી.જી.પી. રાજ્યપાલશ્રી રાજ્ય સરકાર હાઇકોર્ટ ડી.જી.પી. રાજ્યપાલશ્રી રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP