કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મેસ અયનક સાઈટ અને બામિયાન બુદ્ધ ક્યા દેશ સાથે સંબંધિત છે ? જાપાન ચીન નેપાળ અફઘાનિસ્તાન જાપાન ચીન નેપાળ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ટ્વિટરની સ્થાપના કોણે કરી હતી ? આપેલ તમામ બિઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ ઈવાન વિલિયમ્સ જેક ડોર્સી આપેલ તમામ બિઝ સ્ટોન અને નોઆહ ગ્લાસ ઈવાન વિલિયમ્સ જેક ડોર્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) એશિયન જુનિયર અને કેડેટ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2023ની મેજબાની ક્યો દેશ કરશે ? પાકિસ્તાન જાપાન ભારત બાંગ્લાદેશ પાકિસ્તાન જાપાન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રાથમિક શિક્ષણના સર્વાંગી વિકાસ માટે 'સ્કૂલ ચલો અભિયાન' શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ ગોવા ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (ECTA) પર હસ્તાક્ષર કર્યા ? ન્યુઝીલેન્ડ સ્કોટલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સ્કોટલેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવાય છે ? 15 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ 15 એપ્રિલ 21 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP