ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કોઈ પણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-363
અનુચ્છેદ-365
અનુચ્છેદ-363-ક
અનુચ્છેદ-364

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
કારોબારી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ?

પરમાદેશ
અધિકાર પૃચ્છા
બંદી પ્રત્યક્ષી કરણ
ઉત્પ્રેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં 74માં સુધારા અન્વયે ક્યાં અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી ?

અનુચ્છેદ -245
અનુચ્છેદ -243
અનુચ્છેદ -241
અનુચ્છેદ -242

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP