કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ?

અમદાવાદ
ગાંધીનગર
સુરત
ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
‘ઊર્જા પ્રવાહ’ શું છે ?

ભારતીય તટરક્ષક જહાજ
ભારતીય વાયુસેનાની રડાર
ભારતીય સૈન્યની એન્ટિ ટેન્ક મિસાઇલ
ભારતીય નૌસેના જહાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP